વટવાના યુવકે NCPના નામે બોગસ બેંક ખાતા ખોલાવી 2.80 કરોડ ઉઘરાવી લીધા
Ahmedabad news

વટવાના યુવકે NCPના નામે બોગસ બેંક ખાતા ખોલાવી 2.80 કરોડ ઉઘરાવી લીધા

Views: 31
1 0
Spread the love

Read Time:1 Minute, 11 Second

વટવાના યુવકે NCPના નામે બોગસ બેંક ખાતા ખોલાવી 2.80 કરોડ ઉઘરાવી લીધાડિમેટ એકાઉન્ટ ખોલવાની એજન્સીમાં કામ કરતા ઈસમ સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની સંભાવનાચૂંટણી ટાણે NCP (રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી)ના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલવી ફંડ પેટે રૂ. 2.80 કરોડ ઉઘરાવી લેનાર ઠગ યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. પહેલાં ઇવેન્ટ મેનેજમેન્ટની કામગીરી કરતા આમીર શેખે ડિમેટ એકાઉન્ટ ખોલવાની એજન્સીમાં કામ કરવાની સાથે સાથે આ કાંડ કર્યો હતો. તેણે 86 લોકો પાસેથી ફંડ લીધું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. તેની સાથે અન્ય લોકોની સંડોવણી પણ હોવાની શક્યતા પોલીસ જોઇ રહી છે. તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *