અમદાવાદમાં ભાજપના મહિલા સંમેલનમાં દિવાલ ધરાશાયી થતા 7થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે શનિવારે ભાજપના મહિલા કાર્યકર્તાઓના સંમેલન દરમિયાન પિકનિક હાઉસની દિવાલ ધરાશાયી થતા 7થી...
Read More
April 13, 2024
પશ્ચિમ રેલવેએ ઉનાળું વેકેશનમાં 9થી વધુ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી
પશ્ચિમ રેલવેએ ઉનાળું વેકેશનમાં 9થી વધુ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી એપ્રિલથી લઇને જુલાઇ વચ્ચે કેટલીક ટ્રેનોના 22 ફેરા અને કેટલીક ટ્રેનોના 44 ફેરા થશેપશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં...
Read More
ATM સેન્ટરમાં ચોરીના પ્રયાસ માટે મશીનની સ્ક્રીન તોડી નાખનાર ઝડપાયો યુકો
ATM સેન્ટરમાં ચોરીના પ્રયાસ માટે મશીનની સ્ક્રીન તોડી નાખનાર ઝડપાયો યુકો બેંકની ભદ્ર શાખાના એટીએમનો બનાવઅમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી યુકો બેન્કની ભદ્ર શાખાના એટીએમ સેન્ટરમાં એક શખ્સે પથ્થરના...
Read More
વટવાના યુવકે NCPના નામે બોગસ બેંક ખાતા ખોલાવી 2.80 કરોડ ઉઘરાવી લીધા
વટવાના યુવકે NCPના નામે બોગસ બેંક ખાતા ખોલાવી 2.80 કરોડ ઉઘરાવી લીધાડિમેટ એકાઉન્ટ ખોલવાની એજન્સીમાં કામ કરતા ઈસમ સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની સંભાવનાચૂંટણી ટાણે NCP (રાષ્ટ્રીય કોંગ્રેસ...
Read More
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી, ડો. દોશીએ ચૂંટણીપંચને વીડિયો પુરાવા સાથે ફરીયાદ કરી, વિધાનસભા અધ્યક્ષ શંકર...
Read More
બેંગલુરુનાં રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે મુખ્ય આરોપીની ધરપકડ
બેંગલુરુનાં રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે મુખ્ય આરોપીની ધરપકડ પશ્ચિમ બંગાળ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનઃ ભાજપનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ બેંગલુરુના રામેશ્વર કાફેમાં થયેલા વિસ્ફોટના મામલામાં મુખ્ય ષડયંત્રકર્તા સહિત...
Read More
48 કલાકમાં ઇઝરાયેલ પર ત્રાટકવાની ઇરાનની તૈયારી
ઇરાનના સુપ્રીમ લીડરના સલાહકારને ટાંકીને અમેરિકન અખબારે કરેલા દાવાથી ખળભળાટ સિરિયામાં દૂતાવાસ પર હુમલાનો બદલો લેવા ઇરાન મક્કમ: હાલમાં હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયેલ પર વધુ એક મુસ્લિમ...
Read More
રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી
રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી નેટ ફ્લિક્સે રૂ. 100 કરોડમાં ઓટીટી રાઇટ્સ ખરીદ્યાની અટકળો અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ વ્યવસ્ત છે. ડાયરેક્ટર...
Read More
30 લાખ ખાલી સરકારી જગ્યા ભરવાનું રાહુલ ગાંધીનું વચન એપ્રેન્ટિસશીપનો કાયદો બનાવાશેઃ
30 લાખ ખાલી સરકારી જગ્યા ભરવાનું રાહુલ ગાંધીનું વચન એપ્રેન્ટિસશીપનો કાયદો બનાવાશેઃ NEET ગરીબ વિરોધી, રાજ્યોને નિર્ણયની સત્તા આપીશુંતમિલનાડુમાં પ્રથમ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે યુવાનોને...
Read More
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ’
‘દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ’ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. એલજી ગૃહ મંત્રાલયને...
Read More