અમદાવાદમાં રસ્તામાં રમતી 1 વર્ષીય બાળકી પર કારનું ટાયર ફરી વળતા મોત થયું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
Ahmedabad news

અમદાવાદમાં રસ્તામાં રમતી 1 વર્ષીય બાળકી પર કારનું ટાયર ફરી વળતા મોત થયું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Views: 23
3 0
Spread the love

Read Time:47 Second

અમદાવાદમાં રસ્તામાં રમતી 1 વર્ષીય બાળકી પર કારનું ટાયર ફરી વળતા મોત થયું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અમદાવાદમાં નહેરૂનગરના કલારે એપાર્ટમેન્ટ પાસે 1 વર્ષીય બાળકી પર કારનું ટાયર ફરી વળતા બાળકીનું મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ મુજબ, બાળકી રમતા-રમતા કાર આગળ પહોંચી જાય છે અને ત્યારે ચાલક કાર આગળ દોડાવતા કારનું ટાયર તેના પર ફરી વળે છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક કનક અર્જુનભાઇ લીડીયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *