માધવપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ ના પી એસ આઇ એ.એમ.ગોહિલ ની ઉમદા કામગીરી
Ahmedabad news

માધવપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ ના પી એસ આઇ એ.એમ.ગોહિલ ની ઉમદા કામગીરી

Views: 32
2 0
Spread the love

Read Time:2 Minute, 50 Second

ઘરફોડ ડિટેક કરી આરોપીને પકડી પાડતી માધવપુરા પોલીસ સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તેમજ પો.કમિ.શ્રી ઝોન-૨ તથા પો.કમિ. “એલ” ડિવિઝન ડી.વી રાણા સાહેબ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન.ઘાસુરા સાહેબ ની સુચાના મુજબ મીલકત સબંધી ગુનાઓને તેમજ અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવા તેમજ ગુનામા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સારુ સર્વેલન્સ સ્કોડ પો.સ.ઈ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસો સાથે માઘવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ૧ માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૦૨૪૦૨૨૭/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૩૮૦,૧૧૪ મુજબના ગુનાના કામે ચોકકસ બાતમી હકીકત આધારે સદર ગુનામા વોન્ટેડ આરોપીને પકડી ગુનાના કામે અટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આરોપીનું નામ,સરનામું:-

(૧) આનંદ ઉર્ફે લાવો ઉર્ફે ચીકો ઉર્ફે રાહુલ સ/ઓ મુકેશભાઈ ચૌહાણ ઉ.વ ૨૫ રહે.રામાપીરના મંદીરની સામે મહેંદીકુવા માધુપુરા અમદાવાદ તથા (૨) લતાબેન કનૈયાલાલ ચૌહાણ ઉ.વ ૪૦ ધંધો ઘરકામ રહે જીવણકમાદાસની પોળ મેટ્રો સ્ટેશનની સામે શાહપુર અમદાવાદ શહેર (૩) કૈલાશબેન વા/ઓ કાન્જીભાઈ ખુમાણ ઉ.વ ૪૦ ધંધો ઘરકામ રહે.મલાઇ તળાવના છાપરા ચામુંડાનગર જીવરાજ મહેતા હોસ્પીટલ પાસે વાસણા અમદાવાદ શહેર

મુદામાલ – ચાંદીનો ચોરસો જેની આશરે કિમંત રૂ.૪૦,૦૯૮/- તેમજ રોકડ રૂ.૧૧,૦૦૦/- મળી કુલ્લે ૫૧,૦૯૮/- નો મુદામાલ

બાતમી હકીકત મેળવનાર કર્મચારી :- (૧) WPC નીરુબેન અભેસિંહ સર્વેલન્સ સ્કોર્ડ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- (૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. એ.એમ.ગોહિલ (૨) ASI અરવિંદકુમારમાનાભાઈ (3) ASI પ્રકાશભાઈ છપ્પનભાઈ (૪) હે.કો પંકજકુમાર મણીલાલ (૫) અમિતકુમાર દિનેશચંદ્ર (૬) WPC શિતલબેન વિસાભાઇ (૭) અ.પો.કો.જગદિશભાઇ દેવશીભાઇ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *