ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ

Views: 23
4 0
Spread the love

Read Time:4 Minute, 5 Second

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન.ધાસુરા સાહેબનાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની TUBORG PREMIUM STRONG BEER 500 m.! શીલબંધ બીયર ટીન નંગ કુલ્લે ૪૫૬ જેની કુલ્લે કિ.રૂ.૭૨,૯૬૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૪ કિ.રૂ.૨૩,૦૦૦/- તથા લોડીંગરીક્ષા કિમંત રૂ.૧,૫૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૮૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૫૩,૯૬૦/- ની મતાના મુદ્દામાલ સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આરોપીઓના નામ,સરનામા:-(૧) વિજય ભવાનભાઇ ભરવાડ ઉવટવા ૪-રીક્ષા ડ્રાઇવર રહે.મચ્છુનગર વટવા જી.આઇ.ડી.સી ફેઝ-ધંધો વ રર. અમદાવાદ શહેર(ર)દર્શન લલીતભાઇ ખત્રી ઉના સામે પ્રવીણમાસ્તરની ચાલી હરીપુરા રહે બ્લોક નં ૩૨ વ ૨૭. હાઉસીંગ મણીનગર અમદાવાદ શહેર દુર્ગાનગર રહે મ.નં ૧૯ ઉ.વ ૨૧ (૩) ધીરજભાઇ ચંદુભાઇ જયસ્વાલ સોસાયટી અનમોલ પેલેસ વટવા ઘોડાસર અમદાવાદ શહેર (૪) રવિભાઇ દિલીપભાઇ પટેલ ઉરહે મ.નં વ રર. ૧૯/૨૨૦ ધીરજ હાઉસીંગ સેવન ડે સ્કુલની પાછળ ખોખરા અમદાવાદ શહેરકબ્જે કરેલ મુદ્દામાલ:-ભારતીય બનાવટની વિદેશી દારૂની TUBORG PREMIUM STRONG BEER 500 m.1 શીલબંધ બીયર ટીન નંગ કુલ્લે ૪૫૬ જેની કુલ્લે કિ.રૂ.૭૨,૯૬૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૪ કિ.રૂ.૨૩,૦૦૦/- તથા લોડીંગરીક્ષા કિમંત રૂ.૧.૫૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૮૦૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૨,૫૩,૯૭૦/-બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-અ.હેડ.કોન્સ કિરિટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-૧) આઇ.એન.ધાસુરા પોલીસ ઇન્સ્પેકટર (૨) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સર્વેલન્સ સ્કોર્ડ( (૩) અ.હેડ.કોન્સ કિરિટસિંહ દિપસિંહ (૪) મ.સ.ઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ (૫) મ.સ.ઇ. અરવિંદકુમાર માનાભાઇ (૬) અ.હે.કો. સુરેશભાઈ સોનજીભાઇ (૭) અ.હે.કો. દિપકકુમાર ઢબુભાઇ (૮) અ.પો.કો. વિપુલકુમાર જીવરાજભાઇ (૯) અ.પો.કો વિપુલભાઉ શાર્દુલભાઇ (૧૦) અ.પો.કો. જીતેનેદ્રકુમાર સોમાભાઇ (૧૧ અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઇ (૧૨) અ.પો.કો. પ્રતિકકુમાર નંદલાલ (૧૩) અ.પો.કો.વિશાલકુમાર માવજીભાઇ (૧૪) અ.પો.કો. નરેશભાઇ બચુભાઇ -(૧૫) વુ.પો.કો. નીરુબેન અભેસિંહ (૧૬) તૌસિફ ભાટી (આઉટ સોર્સ ડ્રાઇવર)

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *