1
0
Read Time:59 Second
વડોદરાની મહિલા પોલીસકર્મીએ અધિકારીઓ સામે જાતીય સતામણીના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી વડોદરામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ ઇન્સ્પેકટર સહિત જોઇન્ટ પોલીસ કમિશનર સુધીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુધ્ધ દમન અને જાતીય સતામણીના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. હાઈકોર્ટે કહ્યું, “મહિલા પોલીસકર્મી સાથે રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં જાતીય દુર્વ્યવહારની ઘટના ઘટી હોય તો તે કમનસીબ અને દુઃખદ બાબત કહી શકાય.” હાઈકોર્ટે ઉમેર્યું, પોલીસ અધિકારીઓનું વર્તન કેટલા અંશે વાજબી છે?
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર