દેશી દારૂ કુલ્લે ૧૪૬૮ લીટરના જથ્થા સાથે સફારી કાર મળી કુલ્લે રૂ.૬,૨૯,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાયયવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૨,
Ahmedabad news

દેશી દારૂ કુલ્લે ૧૪૬૮ લીટરના જથ્થા સાથે સફારી કાર મળી કુલ્લે રૂ.૬,૨૯,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાયયવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૨,

Views: 20
0 0
Spread the love

Read Time:2 Minute, 27 Second

અમદાવાદ શહેર મહેરબાન, પોલીસ કમમશનર સાહેબશ્રી અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમમશનર સેક્ટર-૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમમશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓની સુચના અનેમાગયદશયન હેઠળ સમગ્ર ઝોન-૨ મવસ્તારમાં દારૂ/જુગાર અંગેની પ્રવુમતઓ બાબતેતપાસ કરી કાયયવાહી કરવા અંગે નાયબ પોલીસ કમમશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓના સીધા સુપરમવઝન અને માગયદશયન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ એસ.આર.રાજપુત તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા.૦૯/૦૫/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. સ્કોડયના માણસોને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે રાણીપ પોલીસ સ્ટેશન મવસ્તારમાંથી દેશી દારૂ કુલ ૧૪૬૮ લીટર કક.રૂ.૨૯,૩૬૦/- નો ભરેલ સફારી કાર નં GJ-01-KJ-5538 કક.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૬,૨૯,૩૬૦/- નો મુદામાલ કબજે કરી આરોપી કાર ચાલકની મવરુધ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવેલ છે. ➢ આરોપીનું નામ : વોન્ટેડ – સફારી કાર નબર GJ-01-KJ-5538 નો ચાલક કામગીરી કરનાર અમધકારી/કમયચારીઓ (૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત (૨) અ.હે.કો. સફીકઅહેમદ મસરાજઅહેમદ

૩) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઇ બ.ન.૫૫૫૯
(૪) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭ (બાતમી)
(૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧
(૬) અ.પો.કો. અજયકુમાર નરમસિંહભાઈ બનં ૭૩૩૪ (બાતમી)
(૭) પો.કો. ભાગ્યપાલમસિંહ મવજયમસિંહ બનં ૧૨૦૪૭
(૮) અ.પો.કો. ચચરાગ જયરામભાઈ બનં ૪૯૨૨
(૯) અ.લો.ર. રોનક જયરામભાઇ બનં ૧૧૧૦૪
તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૨ સ્કોડય , અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *