વોન્ટેડ આરોપીને પકડી પાડતી માધવપુરા પોલીસ
Ahmedabad news

વોન્ટેડ આરોપીને પકડી પાડતી માધવપુરા પોલીસ

Views: 28
1 0
Spread the love

Read Time:2 Minute, 4 Second

સંયુકત પોલીસ કમમશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમમ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમમ.શ “એલ” ડડમવઝન ડી.વી રાણા સાહેબ નાઓની સુચના તથા માર્ગદશગન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આઇ.એન.ઘાસુરા સાહેબ નાઓની સુચાના મુજબ મીલકત સબંધી ગુનાઓને તેમજ અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢ્વા તેમજ ગુનામા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સારુ સવેલન્સ સ્કોડ પો.સ.ઇ. એ.એમ.ર્ોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન મવસ્તારમા પેટ્રોલીર્મા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાટગ-એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૧૦૨૪૦૦૫૪/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૧૮૬,૨૯૪(ખ) મુજબના ગુનાના કામે ચોકકસ બાતમી હકીકત તથા ટેકમનકલ સોસગના આધારે સદર ગુનામા વોન્ટેડ આરોપીને પકડી ગુનાના કામે ધરપકડ કરી આર્ળની કાયગવાહી હાથ ધરેલ છે. આરોપીનું નામ,સરનામું:- કુલદીપમસિંહ ડકશોરમસિંહ રાઠોડ ઉ.વ.૨૭ રહે-મ.નં-૧૨૬/સી મસિંધી કોલોની સી.જી.હાઇસ્કુલની સામે સરદારનર્ર અમદાવાદ શહેર બાતમી હકીકત મેળવનાર કમગચારી :- વુ.પો.કો કોમલબેન રાજેશભાઇ નોકરી સવેલન્સ સ્કોડગ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર કામર્ીરી કરનાર અમધકારી/કમગચારી:- (૧) સવેલન્સ સ્કોડગના પો.સ.ઇ. એ.એમ.ર્ોહીલ (૨) હે.કો પ્રકાશ ભોમારાવ (૩) અ.હે.કો હાજાભાઇ જેવતાભાઇ (૪) અ.પો.કો રમવન્રકુમાર હ્યદયરામ (૫) વુ.પો.કો કોમલબેન રાજેશભાઇ (૬) વુ.પો.કો મમતાબેન પ્રતાપભાઇ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *