મોબાઇલ ફોન ઝંટવી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ
Ahmedabad news

મોબાઇલ ફોન ઝંટવી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ

Views: 13
1 0
Spread the love

Read Time:2 Minute, 22 Second

( માધવપુરા પોલીસની ઉમદા કામગીરી )

પોલીસ કમમશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમમશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમમ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમમ. “એલ” ડિમવઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદશગન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી ઇઇ.એન.ાાસુરા સાહેબ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન મવસ્તારમા બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સવેલન્સ સ્કોિના પો સબ ઇન્સ એ.એમ.ર્ોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન મવસ્તારમા પેટ્રોલીંર્મા હતા દરમ્યાન માધવપુરા પો સ્ટે પાટગ એ ગુ ર નં ૧૧૧૯૧૦૧૦૨૩૦૨૧૫/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબના ગુનાના કામે મોબાઇલ ફોન ખેંચી ઝંટવી ચોરી કરનાર ઇરોપી અંર્ે ચોકકસ બાતમી હકીકત મેળવી તેમજ ટેકમનકલ સોસગના ઇધારે ઇરોપીની ધરપકિ કરી ઇર્ળની કાયગવાહી હાથ ધરેલ છે. ઇરોપીઓનું નામ,સરનામું:- મનક્ષય સ/ઓ હરીશભાઇ બૈજુભાઇ દાંતણીયા ઉ.વ ૨૧ ધંધો-છુટક મજુરી રહે-તાણીયા મહાજનની વાિી નવી પોળની સામે નાર્ોરીવાિ શાહપુર અમદાવાદ શહેર કબ્જજે કરેલ મુદ્દામાલ:- વન પ્લસ કંપનીનો ૧૧ મોિલનો મોબાઇલ ફોન જેની ડક.રૂ.૬૦,૦૦૦/- ર્ણી શકાય તે બાતમી હકીકત મેળવનાર કમગચારી:- વુ.પો.કો કોમલબેન રાજેશભાઇ બ.નં.૯૭૬૨ કામર્ીરી કરનાર અમધકારી/કમગચારી:- (૧) સવેલન્સ સ્કોિના પો સબ ઇન્સ શ્રી એ.એમ.ર્ોહીલ (૨) અ.પો.કો નરેશભાઇ બચુભાઇ (૩) અ.પો.કો રમેશભાઇ પુરાભાઇ (૪) વુ.પો.કો કોમલબેન રાજેશભાઇ (૫) વુ.પો.કો મમતાબેન પ્રતાપભાઇ (૬) પો.કો જર્દીશભાઇ દેવશીભાઇ (7) પો. કો વિશાલકુમાર માવજીભાઈ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *