એક બાજુ વરસાદ તો બીજી બાજુ હીટવેવ
India news

એક બાજુ વરસાદ તો બીજી બાજુ હીટવેવ

Views: 22
0 0
Spread the love

Read Time:47 Second

એક બાજુ વરસાદ તો બીજી બાજુ હીટવેવહવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વરસાદ વરસશે તો કેટલાક જિલ્લાઓમાં હિટવેવ સહન કરવી પડશે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ,મહેસાણા,દાહોદમાં 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં હીટવેવને કારણે લોકોને ભારે ગરમી સહન કરવી પડશે. તાપમાન 43 ડિગ્રી જઈ શકે છે.

રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *