નિર્ણયનગરના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ સાથી કર્મી જ હત્યારો….
Ahmedabad news

નિર્ણયનગરના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ સાથી કર્મી જ હત્યારો….

Views: 15
0 0
Spread the love

Read Time:1 Minute, 0 Second

નિર્ણયનગરના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ સાથી કર્મી જ હત્યારો નીકળ્યોઆરોપી સમલૈગિંક સંબંધની ટેવ ધરાવતો હતો, 10,000 માટે હત્યા કરીઅમદાવાદના ગુમ થયેલા આધેડનો મૃતદેહ બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એસપી રિંગ રોડ પાસે અવાવરું જગ્યાએથી મળ્યો હતો. પોલીસે તપાસ કરતા આધેડની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. તેવામાં હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ મૃતકનો જ સાથી કર્મી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સમલૈંગિક સંબંધ ધરાવવાની ટેવવાળો છે. જોકે, તેણે રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *