ગોતા હાઉસિંગમાં જૂની અદાવતને લઈને ઝગડો થતાં બે ભાઈએ તેના જ મિત્રને છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો.
Ahmedabad news

ગોતા હાઉસિંગમાં જૂની અદાવતને લઈને ઝગડો થતાં બે ભાઈએ તેના જ મિત્રને છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો.

Views: 31
1 0
Spread the love

Read Time:53 Second

( એક મિત્રએ બીજા મિત્રને મોતને ધાત ઉતારી દીધો )

અમદાવાદ ના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતા જૈનમ કેતનકુમાર ખંધાર અને સુજન કેતનકુમાર ખંધાર જૂની અદાવતને લઈને રાજ ઉર્ફે ભોલુ ઘનશ્યામભાઇ મોતીર્સિગ લબાના ને સુજનએ રાજ ને પકડી રાખે છે અને જૈનમ એ પોતાની પાસે રહેલી છરી કાઢી માથાના અને છાતી ના ભાગે છરીના ઘા માર્યા અને તે જમીન પર ધળી પડે છે. ત્યાર બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે.સોલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *