ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રોકડ રૂપીયા ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી એકઇસમને પકડતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ
Ahmedabad news

ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રોકડ રૂપીયા ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી એકઇસમને પકડતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ

Views: 46
0 0
Spread the love

Read Time:3 Minute, 8 Second

પોલીસ કમિશ્નર , અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર , સેક્ટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એફ” ડીવીઝન, અમદાવાદ શહેરનાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારુ સુચના કરેલ જે અનુસંધાને સિનિ.પો.ઈન્સ. જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૪૦૩/૨૦૨૪ ધી.ઇ.પીકો.કલમ-૩૮૦ મુજબના કામે વી.એમ.પરમાર પો.સ.ઇ તથા સાથેના સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરતા જે હોસ્પિટલનુ લોક તોડી ઘરફોડ ચોરી થયેલ હોય જે હોસ્પિટલના તથા આજુબાજુની દુકાનોમા નિરીક્ષણ કરી સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા તપાસ દરમ્યાન સાથેના અ.પો.કો.લલીતકુમાર ધનશ્યામભાઇ બ.નં.૧૧૮૨૩ તથા અ.પો.કો. આનંદસિંહ મહીપાલસિંહ બ.નં.૧૨૯૯૫ નાઓને તેમના ખાનગી બાતમીદરો દ્વારા CCTV ફુટેજમાં દેખાતી વ્યક્તીની ઓળખ પ્રસ્થાપિત કરી તેને માકુભાઇની ચાલી પાસેથી પકડી સઘન પુછપરછ કરી તેની પાસેથી ચોરી કરેલ ભારતીય ચલણની ૫૦૦ દરની નોટો કુલ-૧૪૦ કુલ્લે રૂ.૭૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરીસારી કામગીરી કરેલ છે. આરોપીનુ નામ:- દિપક સ./ઓ.બયુભાઇ મોહનભાઇ દંતાણી ઉ.વ.૨૯ ધંધો-રી.ડ્રા.રહે.માકુભાઇના છાપરા, હળકશા માતાના મંદિર પાસે,શાહીબાગ, અમદાવાદ શહેરકબ્જે કરેલ મુદામાલ:- ભારતીય ચલણની ૫૦૦ દરની નોટો કુલ-૧૪૦ કુલ્લે રૂ.૭૦,૦૦૦/- ની મત્તાશોધેલ ગુનોઃ શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૪૦૩/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૩૮૦ મુજબઆરોપીનો ગુનાહીત ઇતિહાસ:-(૧) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૬૭/૨૨ થી. ઇપીકો કલમ-૩૨૪,૩૨૩,૨૯૪(ખ),૧૧૪ જીપીએકટ કલમ-૧૩૫(૧) મુજબ(૨) બાપુનગર ગુ.ર.નં.૦૭૦૯/૨૨ ધી.ઇ.પી.કો.કલમ-૩૭૯,૪૬૧ મુજબ (3) માધવપુરા ગુ.ર.નં.૦૧૫૪/૨૦૨૦ થી.ઇ.પી.કો.કલમ-૩૮૦ મુજબબાતમી હકીકત મેળવનાર: અ.પો.કો.લલીતકુમાર ધનશ્યામભાઇ અ.પો.કો.આનંદસિંહ મહીપાલસિંહ કામગીરી કરનાર અધિ./કર્મચારી- સર્વેલન્સ પો.સબ.ઇન્સ. વી.એમ.પરમાર તથા સર્વેલન્સ સ્ક્વોડનાસ્ટાફના માણસો(જે.ડી.ઝાલા)પોલીસ ઇન્સપેકટરશાહીબાગ પોલીસ સ્ટેશનઅમદાવાદ શહેર

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *