મોબાઇલ ચોરીના આરોપીને ચોરેલ મોબાઇલ ફોન સાથે પકડી મુદ્દામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ સર્વેલન્સ સ્કવૉડ
Ahmedabad news

મોબાઇલ ચોરીના આરોપીને ચોરેલ મોબાઇલ ફોન સાથે પકડી મુદ્દામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ સર્વેલન્સ સ્કવૉડ

Views: 11
0 0
Spread the love

Read Time:2 Minute, 54 Second

પોલીસ કમિશ્નનર , અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર , સેક્ટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર .ઝોન-૪, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એફ” ડીવીઝન, અમદાવાદ શહેરનાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારુ સુચના કરેલ જે અનુસંધાને સિનિ.પો.ઈન્સ. જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૪૧૮/૨૦૨૪ ધી.ઇ.પીકો કલમ-૩૭૯ મુજબના કામે વી.એમ.પરમાર પો.સ.ઇ તથા સાથેના સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરતા જે નવી કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાનો ફોન ચોરાયેલ હોય જે હોસ્પિટલના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા તપાસ દરમ્યાન સાથેના અ.પો.કો કિશોરસિંહ મંગળસિંહ બ.નં.૧૩૯૨૦ તથા અ.પો.કો કિરપાલસિંહ અનવરસિંહ બ.નં.૮૮૨૧ નાઓને હકીકત મળેલ કે “એક ઇસમ જેણે શરીરે છીકણી કલરનો સર્વન્ટ સ્ટાફનો ઝભ્ભો તથા પેન્ટ પહેરેલ છે. તે હાલમાં કોઈ જગ્યાએથી મોબાઇલ ફોન લઇ સગે-વગે કરવા સારૂ મોહન સિનેમા સર્કલ પાસે ઉભો છે, જે શંકાસ્પદ લાગે છે. ” જે આધારે સદરી ઇસમની તપાસ કરી મળી આવતા તેની પાસેથી ચોરી કરેલ એક મોબાઈલ ફોન જેના IMEI NO-863031042083122 તથા 863031042123134 નો છે. જેનીહાલની કિ.રૂ.૪,૦૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે. આરોપીનુ નામ:- ભરતભાઇ ઇશ્વરલાલ મહેરિયા ઉ.વ.૪૫ ધંધો-નોકરી રહે. આંબેડકરનગર લાઇન નં.૫, મેમ્કો બ્રિજ નીચે, નરોડા રોડ, શહેરકોટડા, અમદાવાદ શહેરકબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એક મોબાઈલ ફોન જેના IMEI NO-863031042083122 તથા863031042123134 નો છે. જેની હાલની કિ.રૂ.૪,૦૦૦૦/- ગણાય શોધેલ ગુનોઃ શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૪૧૮/૨૦૨૪ ધી.ઇ.પીકો કલમ-૩૭૯ મુજબબાતમી હકીકત મેળવનાર: અ.પો.કો કિશોરસિંહ મંગળસિંહ અ.પો.કો કિરપાલસિંહ અનવરસિંહ કામગીરી કરનાર અધિ./કર્મચારી. સર્વેલન્સ પો.સબ.ઇન્સ. વી.એમ.પરમાર તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના માણસો(જે.ડી.ઝાલા) પોલીસ ઈન્સપેકટરશાહીબાગ પોલીસ સ્ટેશનઅમદાવાદ શહેર

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *