જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમાધવપુરા પોલીસ
Ahmedabad news

જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમાધવપુરા પોલીસ

Views: 37
0 0
Spread the love

Read Time:4 Minute, 2 Second

અમદાવાદ શહેર કમિશ્નર અને અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેકટર આઈ .એન. ધાસુરા સાહેબ નાઓ તથા સર્વેલન્સ પો.સ.ઇ. એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે શાહપુર દરવાજા બહાર રાહત સર્કલ આગળ અલ્કા સ્ટીલ નામની દુકાન આગળ ફૂટપાથ ઉપર જાહેરમાં જુગાર રમતા ઇસમોને (૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા- રૂ.૨૦,૩૭૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રૂ.૦૦/૦૦ તથા (૩) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૪,૫૦૦/- (૪) એક ઓટો રીક્ષા જેની કિ.રૂ.૭૫,૦૦૦/- કુલ્લે રૂ.૧,૧૯,૮૭૦/- ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આરોપીઓનું નામ, સરનામું:-(૧) જયેશભાઇ નરેશભાઈ મકવાણા ઉ.વ.૩૦ ધંધો-છુટક મજુરી રહે-સારજીભાઇની ચાલી શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેર (૨) રાજેશભાઇ જીવણભાઇ ચાવડા ઉ.વ.૩૬ ધંધો-મજુરીકામ રહે-ડામરવાળી ચાલી રાહત સર્કલ શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેર (૩) હરેશભાઇ કાંતીભાઇ પરમાર ઉ.વ.૩૨ ધંધો-મજુરીકામ રહે-ડામરવાળી ચાલી રાહત સર્કલ શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેર (૪) રાહુલ નટવરભાઇ સોલંકી ઉ.વ.રર ધંધો-મજુરીકામ રહે-ડામરવાળી ચાલી રાહત સર્કલ શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેર (૫) મહેશભાઇ કાંતીભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંધો-મજુરીકામ રહે-ફાયર બ્રીગ્રેડની ચાલી રાહત સર્કલ શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેરકબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા- રૂ.૨૦,૩૭૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રુ.૦૦/૦૦ તથા (૩) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૪,૫૦૦/- (૪) એક ઓટો રીક્ષા જેની કિ.રૂ.૭૫,૦૦૦/- કુલ્લે રૂ.૧,૧૯,૮૭૦/- ની મતાનો મુદ્દામાલબાતમી હકીકત મેળવનાર કર્મચારી:-(૧) અ.હે.કો. સુરેશભાઈ સોનજીભાઇ ૯૫૨૮કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૨) અ.પો.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઇ (૧) પોલીસ ઇન્સપેકટર શ્રી આઇ.એન.ધાસુરા સાહેબ (૨) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સર્વેલન્સ સ્કોર્ડ(3) મ.સ.ઇ. અરવિંદકુમાર માનાભાઈ (૪) મ.સ.ઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ (૫) અ.હે.કો. સુરેશભાઇ સોનજીભાઇ (૬) અ.હેડ.કોન્સ.પ્રકાશકુમાર ભોમારાવ (૭) અ.પો.કો. નરેશભાઇ બચુભાઇ (૮) અ.પો.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઇ (૯) અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઈ (૯) અ.પો.કો.વિશાલકુમાર માવજીભાઇ (૧૦) અ.પો.કો.પ્રતિકકુમાર નંદલાલ

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *