અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા ઝાપટાં, અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી
Ahemdavad

અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા ઝાપટાં, અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી

Views: 23
0 0
Spread the love

Read Time:1 Minute, 26 Second

આજે અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા ઝાપટાં, અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય થતાં ચાતક નજરે રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે તો છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. છેલ્લા બે દિવસથી નવસારી-વલસાડ વચ્ચે અટકી ગયેલા ચોમાસાએ સક્રિય થઇ ધીમે ધીમે રાજ્યના અન્ય ભાગો તરફ આગળ વધતાં એક ડઝન જેટલા જિલ્લાઓમાં વત્તાઓછા અંશે વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રના ભાગો પર ચોમાસું સક્રિય થયુ હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે. આજે રાજ્યના ૧૦૦ જેટલા તાલુકામાં સામાન્યથી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન થયો હતો. જોકે, સાઠ તાલુકા એવા છે જેમાં ૧૦ મિમી અને એનાથી ઓછો વરસાદ થયો હતો. જોકે, હવામાન ખાતાના વર્તારા મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ શકે છે

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *