ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શાહીબાગ પોલીસ
Ahmedabad news

ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શાહીબાગ પોલીસ

Views: 17
0 0
Spread the love

Read Time:3 Minute, 48 Second

શાહીબાગ પોલીસની ઉમદા કામગીરી

કમિશ્નર અમદાવાદ શહેર તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ તથા ના.પો.કમિ ઝોન-૪ સાહેબ તથા મ.પો.કમિ. “એફ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ ઇન્સપેક્ટર જે.ડી.ઝાલા સાહેબ તથા સર્વલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ વી.એમ.પરમાર સાહેબ તથા પો સબ ઇન્સ બી.વી.પંડ્યા સાહેબ તથા સ્ટાફના બીજા માણસો સાથે પ્રોહીબીશન તથા જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સારૂ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન પ્રોહીબીશનની પ્રવુતિ કરતા ઇસમો અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટની વિદેશીદારૂની નાની-મોટી બોટલ નંગ-૧૮૧૨ તથા બીયરસ્ટીન નંગ-૪૮૦ કુલ કિ.રૂ.૩,૫૯,૪૦૦/- તથા ઓટો-રીક્ષા નં. જીજે-૦૧-ટી.એ.૦૫૫ર કિ.રૂ.૨૫,૦૦૦/- તથા લોડીંગ ટેમ્પો જીજે-૦૧-ડી.ટી.૬૫૧૫ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા ટાટા કંપનીનો ટ્રક આર.જે. ૧૪-જી.જે.૩૭૭૭ કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૬,૮૪,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગુનો શોધી પ્રશંસનીય કામગીરી કરેલ છે.આરોપીનું નામ, સરનામું:- (૧) તેજસિંગ ઉર્ફે તેજયો સ./ઓ. બીરદાસીંગ લાલસિંગ રાજપુત ઉ.વ.૪૪ ધંધો-છુટક મજુરી રહે.સાંગરવાસતા.જી.બ્યાવર રાજસ્થાન(૨) વસીમખાન સ./ઓ. કાલુખાન ચાવલા પઠાણ ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.કાબાનનો વાસ ગઢી મેવાત બેઢમ થાના.ખી તા.ડીંગ જી.ભરતપુર રાજસ્થાન(૩) હેમરાજ ઉર્ફે ગોટુલાલ ઉર્ફે ગોટુ સ./ઓ.રૂપલાલ રામજી રાવત ઉ.વ.૨૨ ધંધો.છુટક મજુરી રહે.સેકટર-૨૮ આદીવાડા દરબારવાસની બાજુમાં, ગાંધીનગર મૂળ વતન : ગામ.ભેગડા થાના કરાબર્ડ તા.વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાન (૪) તાહીરહુસેન સ./ઓ.હારૂન મત્તીમ પઠાણ ઉ.વ.રર ધંધો.છૂટક મજુરી રહે.ગામ,પટાકપુર તા.નગીના થાના નગીનાજી.નુહુ રાજસ્થાન (૫) પ્રહલાદ સ./ઓ.રામપ્રસાદ માનારામ રાવ ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહેગામ.ભગવાનપુરા થાના તથા તા.જવાઝાજી.બ્યાવર રાજસ્થાનબાતમી હકીકત મેળવનાર કર્મચારી :-(૧) Pc કિરપાલસિંહ અનવરસિંહ બનં ૮૮૨૧ (૨) PC ભુપેન્દ્ર કરશનભાઇ બ.ન.૪૬૧૮ (3) PC ધર્મેન્દ્રસિંહ બંનેસિંહ બ.ન.૧૦૧૫૭ તમામ નોકરી સર્વેલન્સ સ્કોર્ડ શાહીબાગ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧) સિનીયર પોલીસ ઇન્સપેકટર શ્રી જે.ડી.ઝાલા સાહેબ (૨) સર્વલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ વી.એમ.પરમાર સાહેબ(૩) પો સબ ઇન્સ બી.વી.પંડ઼યા સાહેબ (૪) સર્વેલન્સ સ્કોડના માણસો (૫) પો.ઇન્સ પર્સનલના સ્ટાફના માણસો

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *