ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધીકાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધીકાઢતી માધવપુરા પોલીસ

Views: 22
1 0
Spread the love

Read Time:3 Minute, 43 Second

માધવપુરા પોલીસની ઉમદા કામગીરી

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-ર સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓએ આગામી રથયાત્રા અનુસંધાને પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સારૂ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો શીલબંધ બોટલ નંગ ૫૯ કિ.રૂ.૩૬,૫૬૫/- તથા એક મોબાઇલ ફોન જેની કિમંત રૂ.૫૦૦/- ગણી કુલ્લે કિ.રૂ.૩૭૦૬૫/- ની મતાનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીનું નામ,સરનામું:-

રણજીતસિંહ અર્જુનસિંહ ચંપાવત ઉ.વ.૫૧ ધંધો-નોકરી રહે-મ.નં-૪ બ્લોક નં-૫ નિલકંઠ એપાર્ટમેન્ટ ઇદગાહ બ્રીજની નીચે માધવપુરા અમદાવાદ શહેર

કબ્જે કરેલ મુદ્દામાલ:-

ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશીદારૂ (1) ROYAL STAG DELUXE WHISKY 750 M.L. ની શીલબંધ બોટલ નંગ.૧૨ જેની કી.રૂ.૮૩૪૦/- તથા (૨) ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 M.L. ની શીલબંધ जोटल नंग१२ डेनी ५.०.७६४५/- तथा (3) MCDOWELLS NO.1 DELUXE COLLECTION WHISKY ORIGINAL 750 M.L. ની શીલબંધ બોટલ નંગ ૧૨ જેની કી.રૂ.૭૦૨૦/- તથા (૪) VPN GREEN LABEL THE RICH BLEND WHISKY 750 M.LL ની શીલબંધ બોટલ નંગ.૧૨ જેની કી.રૂ.પપર૦/- તથા (૫) MAGIC MOMENTS ORENGE FLAVOURED SUPERIOR VODKA 750 M.L ની શીલબંધ બોટલ નંગ.૧૨ જેની કી.રૂ.૮૦૪૦/- જે તમામ બોટલ કુલ્લે નંગ-૫૯ ની કુલ્લે કિ.રૂ.૩૬,૫૬૫/- ગણી તેમજ એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન જેની કિમંત રૂ.૫૦૦/- ગણી કુલ્લે કિ.રૂ.૩૭૦૬૫/- ની મતાનો મુદામાલ

બાતમી હકીકત મેળવનાર અધિકારી/કર્મચારી:

પોલીસ ઇન્સપેકટર શ્રી પી.કે.ગોહીલ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી,-

(૧) પોલીસ ઇન્સપેક્ટર પી.કે.ગોહીલ (૨) પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ (૩) અ.હે.કો. પંકજકુમાર મણીલાલ બ.નં.૩૯૯૭ (૪) અ.હે.કો. પ્રકાશભાઇ ભોમારાવ બ.નં.૯૫૩૫ (૫) અ.પો.કો. રવીન્દ્રકુમાર હ્યદયરામ બ.નં-૫૦૬૪ (૬) અ.પો.કો. હાજાભાઇ જેવતાભાઈ બ.નં-૪૨૮૯ (૭) વૃ.પો.કો. નીરુબેન અભેસિંહ બ.નં-૯૪૯૮ (૮) અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઇ બ.નં-૧૦૪૦૧ (૯) અ.પો.કો. વિશાલકુમાર માવજીભાઇ બ.નં-૫૦૫૯ (૧૦) અ.પો.કો. પ્રતિકકુમાર નંદલાલ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *