ગીર સોમનાથના વેરાવળ બંદરેથી પોલીસે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું
Junaghadh news

ગીર સોમનાથના વેરાવળ બંદરેથી પોલીસે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું

Views: 34
1 0
Spread the love

Read Time:48 Second

ગીર સોમનાથના વેરાવળ બંદરેથી પોલીસે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું, 9 ખલાસીની ધરપકડવેરાવળ બંદરેથી પોલીસે ગુરુવારે રાતે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડી 9 ખલાસીની ધરપકડ કરી છે. હાલ આ ઝડપાયેલા ખલાસીઓનું ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે.

દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ એફએસએલ સહીત ગીર સોમનાથ એસઓજી અને એલસીબી દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે.

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *