1
0
Read Time:56 Second
વડોદરા સેશન્સ કોર્ટે છેતરપિંડીનો ગુનો દાખલ કરવા હુકમ કરતા ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ
વડોદરા ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે છેતરપિંડીના આક્ષેપ બાદ સેશન્સ કોર્ટે ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કરતા માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. એ.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર પ્રાણનાથ એસ.શેટ્ટીએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે,
“કલ્પેશ પટેલે વૈષ્ણોદેવી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરની 2 દુકાનો અને બીજો-ત્રીજો માળ દોઢ કરોડમાં અમને વેચ્યો હતો. પરંતુ, આ મિલકત અગાઉથી જ બેન્કમાં ગીરવે મૂકેલી હતી.”
રિપોર્ટર ભરત ચાવડા