જૂનાગઢમાં ડિવાઇડર સાથે બાઈક અથડાતાં સ્થળ પર જ 25 વર્ષીય યુવકનું મોત, સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં
Junaghadh news

જૂનાગઢમાં ડિવાઇડર સાથે બાઈક અથડાતાં સ્થળ પર જ 25 વર્ષીય યુવકનું મોત, સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં

Views: 39
0 0
Spread the love

Read Time:51 Second

જૂનાગઢમાં ડિવાઇડર સાથે બાઈક અથડાતાં સ્થળ પર જ 25 વર્ષીય યુવકનું મોત, સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં જૂનાગઢના ખામધ્રોળ રોડ પર બાઈક ડિવાઇડર સાથે અથડાતા 25 વર્ષીય બાઈક ચાલક ઈલ્યાઝ આરબનું ઘટનાસ્થળે જ મોત થયું છે, અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રીના સમયે અતિ ઝડપે બાઈક ચલાવી ઈલ્યાઝે અચાનક બેલેન્સ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાતા ઇલ્યાઝ રોડ પર ફંગોળાયો હતો. ઈલ્યાઝ સસરાના ઘરે તેની સગર્ભા પત્નીને મળી ઘરે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *