કરજણમાં મહારાષ્ટ્રથી આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની 5,976 બોટલો ઝડપાઈ, ₹27.97 લાખનો મુદ્દામાલ જપ્ત
Surat Gujarat

કરજણમાં મહારાષ્ટ્રથી આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની 5,976 બોટલો ઝડપાઈ, ₹27.97 લાખનો મુદ્દામાલ જપ્ત

Views: 27
0 0
Spread the love

Read Time:52 Second

કરજણમાં મહારાષ્ટ્રથી આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની 5,976 બોટલો ઝડપાઈ, ₹27.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરજણ તાલુકાના ટોલનાકા પાસેથી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 5,976 બોટલો ઝડપી પાડી છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક, દારૂની બોટલો સહિત કુલ ₹27.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર અજય મારુતિ સૈદની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના કરાડ ખાતેથી વિનાયક ટ્રાન્સપોર્ટના રામદાસ નામના શખ્સે.દારૂ ભરેલી ગાડી આપી હોવાનું ડ્રાઈવરે કબૂલ્યું છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *