અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ઈવેન્ટ માટેના આમંત્રણની તસ્વીરો સામે આવી
India news

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ઈવેન્ટ માટેના આમંત્રણની તસ્વીરો સામે આવી

Views: 28
0 0
Spread the love

Read Time:53 Second

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ઈવેન્ટ માટેના આમંત્રણની તસ્વીરો સામે આવી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ માટેનું ડિજિટલ આમંત્રણ ઓનલાઈન સામે આવ્યું છે, જેમાં 1-3 માર્ચ સુધીના ત્રણ દિવસના કાર્યક્રમોની વિગતો આપવામાં આવી છે. આ કાર્યક્રમો જામનગરમાં ઓછામાં ઓછા પાંચ સ્થળોએ યોજાનાર છે. નોંધનીય છે કે, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ માટેના આમંત્રિતોમાં સામેલ છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *