બનાસકાંઠા જિલ્લા પોલીસ ની પ્રશંસનીય કામગીરી
Banashkatha news

બનાસકાંઠા જિલ્લા પોલીસ ની પ્રશંસનીય કામગીરી

Views: 46
0 0
Spread the love

Read Time:2 Minute, 56 Second

બનાસકાંઠા જિલ્લા પોલીસ ની ઝડપી ,સરસ અને ખુબજ પ્રશંસનીય કામગીરી….

એક મહીના પહેલા પાટણ મા દુઃખવાડા મા રહેતા એક યુવાન નુ આકસ્મિત મૃત્યુ થતા તે યુવાન ની લાશ શિહોરી કેનાલ માથી મળી આવેલ હતી જેમા અમે પાટણ ના સામાજીક કાર્યકર અને સામાજિક આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ ને રુબરુ મળી ને તપાસ કડક થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી

જેથી SP અક્ષયરાજ મકવાણા સાહેબ દ્વારા તાત્કાલિક તપાસ ના કડક આદેશ આપવામા આવ્યા હતા ત્યાબાદ કેશ ની તપાસ શિહોરી પોલીસ સ્ટેશન ના PSI બી.એલ.રાઈઝાદા સાહેબ ને આપવામા આવી હતી જેમા PSI રાઈઝાદા સાહેબ દ્વારા ચારજ દિવસ મા ઝડપી તપાસ ચાલુ કરેલ હતી અને અંતે તપાસ દરમિયાન અને PM રિપોર્ટ ,CDR રિપોર્ટ ( મોબાઈલ નંબર ની ડીટેલ) , રુબરુ તપાસ, બેન્કો ના તમામ નિવેદનો , જ્યા નોકરી કરતો હતો ત્યાં ના સ્ટાફ ના રૂબરુ નિવેદનો ના આધારે એવુ એનાલિશિસ કરવામાં આવ્યું કે આ મર્ડર નથી પણ અગમ્ય કારણો સર આપઘાત કરેલ છે

. જેથી કોઈ પણ પ્રકાર નો કેસ બન્યો ન હતો જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ ની ઝડપી તપાસ , અને ઝડપી કામગીરી થી સંતુષ્ટ થઈ ને મૃતક યુવકની પત્ની મયુરીબેન તથા મૃતકના પિતાશ્રી ખેમચંદભાઈ દ્વારા રજુઆતમાં સાથે રહેલાશ્રી ડૉ.મનોજભાઈ પરમાર (સામાજિક યોદ્ધા, વકીલ ), કમલેશભાઈ સોલંકી (કોમ્પ્યુટર ગુરુ ), કીર્તિભાઇ સોલંકી,Ex. ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકી એ બનાસકાંઠા જિલ્લા પોલીસનો તેમજ SP અક્ષયરાજ મકવાણા સાહેબ તથા શિહોરી પોલીસ ઇસ્પેક્ટર બી.એલ.રાઈઝાદા સાહેબ નો આભાર વ્યકત કર્યો હતો. જેમાં ખરેખર પોલીસે જે કામગીરી ઈમાનદારી અને નિષ્ઠા થી કરી છે તે ખુબજ પ્રશંસનીય છે….

બનાસકાંઠા પોલિસે આ બનાવ મા ડગલે ને પગલે જોડે રહીને તેમજ મૃતક યુવાન ના પરિવાર ને કોઈ પણ જાત ની હેરાનગતિ કે પરેશાની વગર જે તપાસ કરી છે જે માટે બનાસકાંઠા પોલીસને સો સો સલામ છે….

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *