1
0
Read Time:45 Second
વડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધાવડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રણુસિંગ સરદાર, કુલદિપસિંગ સીકલીગર અને અજયસિંગને નંદેસરી વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપી પાસેથી એક બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નંદેસરી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર ભરત ચાવડા