ડેસરમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો
Surat Gujarat

ડેસરમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો

Views: 24
0 0
Spread the love

Read Time:58 Second

ડેસરમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો ડેસરમાં રાજ્ય રમતગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો. હર્ષ સંઘવીએ કહ્યું કે, "સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ દેશની અદ્દભૂત યુનિવર્સિટી છે. ઇન્ડિયાના સૌથી મોટા હોલથી લઈ ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ છે." વધુમાં ઉમેર્યું કે, આ યુનિવર્સિટી થકી નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાની ગેમ્સમાં અનેક મેડલ મેળવવામાં સફળતા મળી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *