ગુજરાત પોલીસની પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો, 2 તબક્કામાં જ પરીક્ષા યોજાશે
Gujarat breaking news

ગુજરાત પોલીસની પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો, 2 તબક્કામાં જ પરીક્ષા યોજાશે

Views: 26
1 0
Spread the love

Read Time:52 Second

ગુજરાત પોલીસની પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો, 2 તબક્કામાં જ પરીક્ષા યોજાશે ગુજરાત પોલીસ વિભાગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ)ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરી 3 પરીક્ષાને બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર રહેશે. એક પેપર 200 માર્કનું અને એમસીક્યુ આધારિત તેમજ બીજું પેપર 100 માર્કનું રહેશે. દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *