વડોદરા એસટી ડિવિઝનને મળેલી નવી બસો ઓબીડી-2 સિસ્ટમથી સજ્જ, રસ્તામાં બસ નહીં ખોટકાય
Vadodra

વડોદરા એસટી ડિવિઝનને મળેલી નવી બસો ઓબીડી-2 સિસ્ટમથી સજ્જ, રસ્તામાં બસ નહીં ખોટકાય

Views: 30
0 0
Spread the love

Read Time:45 Second

વડોદરા એસટી ડિવિઝનને મળેલી નવી બસો ઓબીડી-2 સિસ્ટમથી સજ્જ, રસ્તામાં બસ નહીં ખોટકાય વડોદરા ડિવિઝનના અધિકારી વિકલ્પ શર્માએ કહ્યું કે, “એસટી ડિવિઝનને મળેલી બસોમાં ઓબીડી-2 સિસ્ટમ હોવાને કારણે 15 જેટલી ક્ષતિ બસમાં આવતાં પહેલાં જ ડ્રાઇવર તેને ડેશબોર્ડ પર જોઈ શકશે જેથી બસ અડધે રસ્તે ખોટકાય નહીં અને લોકોને હેરાન નહીં થવું પડે.” રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નિગમ દ્વારા ₹37 કરોડના ખર્ચે 101 નવી બસ સુપરત કરાઈ છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *