જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાગડાપીઠ પોલીસ.
Ahmedabad news

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાગડાપીઠ પોલીસ.

Views: 28
2 0
Spread the love

Read Time:3 Minute, 37 Second

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાગડાપીઠ પોલીસ.

અમદાવાદ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા .પોલીસ કમિશ્નર તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર સેકટર-૨ અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ અને મદદનીશ પોલીસ કમિશ્નર “કે” ડીવીઝન તરફથી અવાર નવાર પ્રોહી/જુગાર ની પ્રવુતિ શોધવા સુચના આપેલ હોય જે સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એ.પટેલ તથા પોલીસ ઇન્સપેકટર એસ.એસ.સોલંકી ના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ તા.૧૭/૦૩/૨૦૨૪ ના કલાક-૧૯/૪૫ વાગે સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એન.બી.ડોડીયા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અ.પો.કો હર્ષકુમાર તેમજ અ.પો.કો દિવ્યરાજસિંહ ને મળેલ બાતમી હકીકત આધારે “બહેરામપુરા નાળા રોડ ખાતે જાહેર જગ્યામાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને પકડી લીધેલ જેઓની અંગઝડતીના રોકડા રૂપિયા ૨૧૦૦૦/- તથા દાવના નાણા રૂપીયા ૧૫૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ જેની કિંમત રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂપિયા ૨૨૧૫૦/- ની મતાનો મુદામાલ પંચનામા વિગતે કબ્જે કરવામા આવેલ છે અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ધી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરી પ્રસંશનિય કામગીરી કરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ(૧) અંગજડતી તથા દાવના રોકડ રૂપિયા -૨૨,૧૫૦/- (૨) ગંજી પાના નંગ-પ૨ કિં.રૂ.-૦૦/૦૦

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) પોલીસ સબ ઇન્સપેક્ટર એન.બી.ડોડીયા

(૨) હેડ.કોન્સ. સંજયકુમાર દશરથભાઇ

(૩) પો.કોન્સ. કલ્પેશકુમાર કાનજીભાઇ

(૪) લોકરક્ષક પ્રવિણભાઇ વિરચંદભાઇ

પકડાયેલ આરોપીઓના નામ

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાગડાપીઠ પોલીસ.

(૧) સંજયભાઇ જીવણભાઇ સાગઠીયા ઉવ.૩૬ રહેવાસી- ઘર નં-૦૪ ગ્રાઉન્ડ ફ્લોર, અંબીકા ફ્લેટ વિભાગ-૨, ઔદીચ્યનગર, કાંકરીયા, અમદાવાદ શહેર.

(૨) સુનિલ પાલજીભાઇ વાધેલા ઉવ.૪૦ રહેવાસી- બ્લોક નં.એ ત્રીજા માળે, બાલ મુકુંદ સોસાયટી, મજુરગામ, ગીતામંદીર, અમદાવાદ શહેર.

(૩) કિરણભાઇ મનજીભાઇ સોલંકી ઉવ.૩૮ રહેવાસી- ઘર નં.૮૮ શેખુમીયાંની ચાલી, બીગ બજારની પાછળ, રાયપુર દરવાજા બહાર, રાયપુર, અમદાવાદ શહેર.

(૪) નવીનભાઇ રામદાસ મરાઠી ઉવ.૩૩ રહેવાસી- હીરાલાલની ચાલી, બીગ બજાર પાછળ, રાયપુર દરવાજા બહાર, રાયપુર, અમદાવાદ શહેર.

(૫) અલ્પેશ અમૃતભાઇ મકવાણા ઉવ.૪૩ રહેવાસી- ઘર નં.૫૫ મજુરગામ સોસાયટી, ગીતામંદીર રોડ, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *