વડોદરામાં લોકોની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે 10 મોબાઈલ જપ્ત કર્યો
Vadodra

વડોદરામાં લોકોની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે 10 મોબાઈલ જપ્ત કર્યો

Views: 23
2 0
Spread the love

Read Time:48 Second

વડોદરામાં લોકોની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે 10 મોબાઈલ જપ્ત કર્યો

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાંથી પોલીસે મોબાઈલ ફોનની ચોરીના આરોપી મિતેશ શર્માની ધરપકડ કરી તેની પાસેથી 10 મોબાઈલ જપ્ત કર્યાં છે. આરોપી મોબાઈલ વેચવા માટે ફરતો હોવાની વિગતો મળતા ફતેગંજ પોલીસની ટીમે વોચ ગોઠવી તેની ધરપકડ કરી છે. આ મોબાઈલ તેણે જુદા જુદા વિસ્તારોમાંથી લોકોની નજર ચૂકવીને ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *