અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨ દ્વારા મિલકત સબંધી ૦૨ ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પડ્યો
Ahemdavad

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨ દ્વારા મિલકત સબંધી ૦૨ ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પડ્યો

Views: 37
2 0
Spread the love

Read Time:3 Minute, 21 Second

મિલકત સબંધી ૦૨ ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.પોલીસ કમિશનર ,અમદાવાદ શહેર ના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર ,સેક્ટર-૧ અને નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્કોર્ડના હે.કો.નરેંદ્રસિંહ કચરાજી તેમજ હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ તેમજ પો.કો. અજયકુમાર નરસિંહભાઈ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી (૧) સાબરમતી પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૯૧૦૩૯૨૩૦૪૬૬/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ તેમજ (૨) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૮૨૩૦૪૬૨/૨૦૨૩ धी ઈ.પી.કો. કલમ ૩૭૯ (એ) (૩) મુજબના બે ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી સુરેશ ઉર્ફે ભુરો સ/ઓ દશરથભાઈ સોલંકી ઉવ ૨૫ રહે. જયબાબારી વાસ, તપોવનની ચાલી, સીટી ગોલ્ડ સિનેમાની સામે, સાબરમતી અમદાવાદ શહેર વાળાને પકડી લઈ આરોપીની વિરુધ્ધમાં ધી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઈ) મુજબની કાર્યવાહી કરી આરોપીને આગળની તપાસ અર્થે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે સોંપી મોબાઈલ ફોન ચોરી અંગેના મિલકત સબંધી બે ગુનાઓમાં નાસતો ફરતો આરોપી પકડી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ :- સુરેશ ઉર્ફે ભુરો સ/ઓ દશરથભાઈ સોલંકી ઉવ ૨૫ રહે. જય બાબારી વાસ, તપોવનની ચાલી,સીટી ગોલ્ડ સિનેમાની સામે, સાબરમતી અમદાવાદ શહેર.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત

(૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી)

(૩) અ.હે.કો.સફીક અહેમદ સીરાજ અહેમદ

(૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ

(૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ (બાતમી)

(૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ

(૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ

(૮) પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (બાતમી)

(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ

(૧૦)અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *