EDએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાવ્યા
Breaking news

EDએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાવ્યા

Views: 38
1 0
Spread the love

Read Time:1 Minute, 42 Second

EDએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાવ્યા

EDએ રિમાન્ડ કોપીમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની લિકર પોલિસીની રચના, અમલીકરણ અને ગુનાની કાર્યવાહીના ઉપયોગમાં અનિયમિતતામાં ભૂમિકા છે. EDએ કહ્યું કે સીએમ કેજરીવાલ દિલ્હી સરકારના મંત્રીઓ, AAP નેતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મળીને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે. તપાસ એજન્સીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને આ પોલિસીમાં લાભ આપવાના બદલામાં તેણે દારૂના ધંધાર્થીઓ પાસેથી લાંચ લીધી હતી. રિમાન્ડ નોટમાં EDએ લખ્યું છે કે લિકર પોલિસી બનાવવામાં કેજરીવાલની મહત્વની ભૂમિકા છે. બદલામાં જે પૈસા આવ્યા તે ગોવાની ચૂંટણીમાં રોક્યા. EDએ કહ્યું કે વિજય નાયર અને મનીષ સિસોદિયા સાથે મળીને સાઉથ લોબીમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. EDએ તેની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે દારૂની નીતિ વિજય નાયર, મનીષ સિસોદિયા, સાઉથ ગ્રૂપના સભ્યો અને અન્યોની મિલીભગતથી સાઉથ ગ્રૂપને મળતા લાભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *