જાહેર માં રસ્તા ઉપર છરી લઇને ફરતો  અને ભય નો માહોલ ઉભો કરતા ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસ
Ahemdavad

જાહેર માં રસ્તા ઉપર છરી લઇને ફરતો અને ભય નો માહોલ ઉભો કરતા ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસ

Views: 27
1 0
Spread the love

Read Time:1 Minute, 33 Second

જાહરે રસ્તા ઉપર છરી લઇને ફરતો ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસપોલીસ કિમશનર અમદાવાદ શહરે અને સંયુક્ત પોલીસ કિમશનર સેક્ટર-૨ અમદાવાદ શહરે તેમજ નાયબ પોલીસ કિમશનર ઝોન -૪ અમદાવાદ શહરે ના માર્ગદર્શન હઠળે મદદનીશ પોલીસ કિમશનર એફ ડીવીઝન અમદાવાદ શહરે તેમજ પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.ઝાલા ની સચના આધારે પોલીસ કિમશ્નર અમદાવાદ શહરે ના જાહરનામો નો ભગં કરતા ઇસમો વિરુધ્ધ મા કાયદેસરની કાર્યવાહી કરવા બાબતેની સચના આપેલ હોય જે બાબતે તા.૨૪/૦૩/૨૦૨૪ ના કલાક ૧૨/૦૦ વાગે શાહીબાગ વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા દર યાન રાજસ્થાન હોસ્પીટલ ના સામે જય ભવાની દુકાનના રસ્તા ઉપર જાહરમો એક ઇસમ શકમદં લાગતા તેને ચેક કરતા પોતાના પેન્ટ ના ફેંટ માથી એક લોખડની છરી મળી આવેલ જે ઇસમની પછપરછુ કરતા પોતાનુ નામ અજય ઉર્ફ લાલો રતીલાલ દંતાર્ણી ઉ.વ.૨૦ રહે પરમેશ્વર પાર્ક શાહીબાગ અમદાવાદ નો હોવાનુ જણાવેલ જે ઇસમને પકડી શાહીબાગ પોલીસ સ્ટેશન ગ.ર.નુ ૧૧૧૯૧૦૩૧૨૪૦૧૯૪/૨૦૨૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મજબુ કાર્યવાહી કરવામા આવેલ છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

9723664747

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *