2
0
Read Time:53 Second
દિલ્હીના સીએમ કેજરીવાલના પત્ની સુનીતાએ ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન શરૂ કર્યું, વોટ્સએપ નંબર કર્યો જાહેર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે “કેજરીવાલ કો આશીર્વાદ” અભિયાન શરૂ કર્યું અને લોકોને જેલમાં બંધ કેજરીવાલના માટે તેમના મેસેજ 8297324624 પર વોટ્સએપ દ્વારા મોકલવા કહ્યું. સુનિતાએ કહ્યું, “તમે ઇચ્છો તે કોઈ પણ મેસેજ મોકલી શકો છો.” તેમણે ઉમેર્યું કે, તે છેલ્લા 30 વર્ષથી કેજરીવાલ સાથે છે અને તે સાચા દેશભક્ત છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર