2
0
Read Time:1 Minute, 0 Second
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદારોએ યોજી રેલી, ગુજરાત બંધની આપી ચીમકીપાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં શનિવારે પાટીદાર સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું છે. પાટીદાર સમાજ અગ્રણી પોપટ કગથરાએ કહ્યું, “અરજી પરથી 48 કલાકમાં કાજલ હિન્દુસ્તાની સામે એફઆઈઆર દાખલ નહીં થાય તો મહાપાટીદાર સંમેલન બોલાવાશે.” અગ્રણી ટી.ડી.પટેલે કહ્યું, “ગુજરાતના પાટીદારોને એકત્ર કરી મોરબી તેમજ ગુજરાત બંધનું એલાન કરાશે.”
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર