1
0
Read Time:59 Second
સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે પતંજલિની માફીનો અસ્વીકાર કર્યો, કહ્યું 'કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો'સુપ્રીમ કોર્ટે બુધવારે ભ્રામક જાહેરાતો પ્રસારિત કરવા બદલ પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની 'બિનશરતી માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે માનીએ છીએ કે તમે જે કર્યું એ ઇરાદાપૂર્વક, જાણી જોઈને કર્યું, અમારા આદેશોનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે." સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને અવમાનના કેસમાં કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે
ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર