મિલ્કત સંબંધી પાસા અટકાયતની ધરપકડ કરતી શાહીબાગ પોલીસ
Ahmedabad news

મિલ્કત સંબંધી પાસા અટકાયતની ધરપકડ કરતી શાહીબાગ પોલીસ

Views: 31
1 0
Spread the love

Read Time:3 Minute, 5 Second

મિલ્કત સંબંધી પાસા અટકાયતની ધરપકડ કરતી શાહીબાગ પોલીસ

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર , સેક્ટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર , ઝોન-૪, અ’વાદ શહેર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, “એફ” ડીવીઝન, અમદાવાદ શહેરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન સંબંધી ગુનાઓની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ ચુસ્તપણે સુચન કરેલ હોય તેમજ આવા બનાવોમાં પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ અટકાયતી પગલા લેવા મળેલ સુચના આધારે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલા એ પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ કરતો ઈસમ પહલાદ ઉર્ફે લાલો ઉ8 લંગડો સ./ઓ.પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઉ.વ.૩૦ ધંધો રી.ડ્રા. રહે. વચલી ઠાકોર વાસ, વીમા યોજના દવાખાના પાસે, પાલડી ગામ,પાલડી અમદાવાદ શહેરની વિરુધ્ધ (૧) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૧૨૪૦૧૦૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ. (૨) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૧૨૪૦૧૩૦/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુના નોંધાયેલ હોય અને સદરી આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નર કચેરી ખાતે મોકલી આપતા પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરનાઓએ ઉપરોકત આરોપીને પાસા અટકાયતમાં લેવા કરેલ હુકમ ક્રમાંક: પીસીબી/ડીટીએન/પાસા/૨૩૧/૨૦૨૪ તા.૦૯/૦૪/૨૦૨૪ના આધારે સદરી આરોપીની પાસા અટકાયતના હુકમની તા.૦૯/૦૪/૨૦૨૪ના કલાક: ૨૧/૦૦ વાગ્યે બજવણી કરી સદરી આરોપીને જરૂરી જાપ્તા સાથે અધિક્ષક શ્રી ખાસ જેલ પાલારા-ભુજ કચ્છ ખાતે મોકલી આપેલ

.આરોપીનું નામ:-પહલાદ ઉર્ફે લાલો ઉર્ફે લંગડો સ./ઓ પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ઠાકોરઉ.વ.૩૦ ધંધી. રી.ડા. રહે. વચલો ઠાકોર વાસ, વીમા યોજના દવાખાના પાસે પાલડી ગામ પાલડી અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- (૧) પો.સ.ઈ. વી.એમ.પરમાર તથા સર્વલન્સ ટીમના માણસો. (૨) અ.પો.કો. શ્રી નરેન્દ્રભાઈ ગજાભાઈ(૩) અ.પો.કો. શ્રી જીગ્નેશકુમાર પ્રકાશભાઈ(૪) અ.લો.ર.શ્રી પ્રિતેશકુમાર અશ્વિનભાઈ( જે.ડી.ઝાલા) સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટર શાહીબાગ પોલીસ સ્ટેશન અમદાવાદ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *