હોટલમાંથી બહાર નીકળેલા યુવકને ધમકાવી નકલી પોલીસે પૈસા પડાવ્યાઃ 24 કલાકમાં જ પકડાઈ ગયા
Ahemdavad

હોટલમાંથી બહાર નીકળેલા યુવકને ધમકાવી નકલી પોલીસે પૈસા પડાવ્યાઃ 24 કલાકમાં જ પકડાઈ ગયા

Views: 28
1 0
Spread the love

Read Time:1 Minute, 25 Second

હોટલમાંથી બહાર નીકળેલા યુવકને ધમકાવી નકલી પોલીસે પૈસા પડાવ્યાઃ 24 કલાકમાં જ પકડાઈ ગયા

ન્યૂ ક્લોથ માર્કેટમાં કામ કરતા યુવક પાસેથી 10 હજાર માગ્યા, અંતે 3 હજાર લઈ ફરાર થઈ ગયા હતા

ન્યૂ ક્લોથ માર્કેટમાં કામકાજ કરતા શખ્સને નકલી પોલીસનો ભેટો થઈ ગયો. હોટલમાં જઈને ખોટું કામ કરે છે તેમ કહી એક બાઈક પર આવેલા બે શખ્સોએ યુવકને રોક્યો હતો. પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને ડરાવ્યો હતો. બાદમાં બંને શખ્સોએ કેસની પતાવટ કરવી હોય તો રૂ.૧૦,૦૦૦ માગ્યા હતા. જોકે, યુવક પાસે આટલા બધા રૂપિયા ન હોવાથી છેલ્લે રૂ.3000નો તોડ કરીને બંને શખ્સો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા 24 કલાકમાં કાગડાપીઠ પોલીસે નકલી પોલીસ બનીને ફરી રહેલા ઈમરાન ઈમ્તિયાઝખાન પઠાણ અને મહમંદ આરીફ મહંમદ વસી શાહની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *