રાજકોટના ધોરાજીમાં કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીમાં પડી, ચાર લોકોના મોત
Rajkot Gujarat

રાજકોટના ધોરાજીમાં કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીમાં પડી, ચાર લોકોના મોત

Views: 31
1 0
Spread the love

Read Time:55 Second

રાજકોટના ધોરાજીમાં કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીમાં પડી, ચાર લોકોના મોત રાજકોટના ધોરાજીમાં કારનું ટાયર ફાટતા કાર 60 ફૂટ નીચે ભાદર નદીમાં પડી જતા સંગીતાબેન કોયાણી, લીલાવંતીબેન ઠુમ્મર, દિનેશભાઈ ઠુમ્મર અને હાર્દિકાબેન ઠુમ્મરનું મોત થયું છે. પોલીસે બનાવસ્થળે પહોંચી તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મૃતકો માંડાસણથી ધોરાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં મૃતકો જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું સામે આવ્યું છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *