સુરતમાં નશાની હાલતમાં કાર ચાલકે બાળક સહિત 5 લોકોને ટક્કર મારતા વૃદ્ધાનું થયું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
Surat Gujarat

સુરતમાં નશાની હાલતમાં કાર ચાલકે બાળક સહિત 5 લોકોને ટક્કર મારતા વૃદ્ધાનું થયું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

Views: 18
1 0
Spread the love

Read Time:56 Second

સુરતમાં નશાની હાલતમાં કાર ચાલકે બાળક સહિત 5 લોકોને ટક્કર મારતા વૃદ્ધાનું થયું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે સુરતના સરથાણામાં દારૂના નશામાં કાર ચાલકે રિક્ષા અને બાઈક સવાર સહિત 3 રાહદારીને ટક્કર મારતા 65 વર્ષીય ગૌરીબેનનું મોત થયું, અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં 8 વર્ષીય બાળકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે કહ્યું, “કાર ચાલક જિતેન્દ્ર માલવિયા અને નીરવ દારૂના નશામાં હતા. જીતેન્દ્રએ બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર આપી દેતા અકસ્માત સર્જાયો છે.”

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *