જામનગરમાં ભાજપની સભામાં ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યો, પોલીસે અટકાયત કરી.
Jamngar Gujarat

જામનગરમાં ભાજપની સભામાં ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યો, પોલીસે અટકાયત કરી.

Views: 23
1 0
Spread the love

Read Time:58 Second

જામનગરમાં ભાજપની સભામાં ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યો, પોલીસે અટકાયત કરી.જામનગર શહેરની એક સોસાયટીમાં ભાજપ દ્વારા યોજાયેલી ‘મોદી પરિવાર’ સભામાં ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ખેંચતાણ થઈ છે. પોલીસે વિરોધ કરી રહેલી કેટલીક ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી છે, તેમજ અન્ય વિરોધ કરતી મહિલાઓ સભામાંથી નીકળી જતા માહોલ શાંત થયો છે. બે દિવસ પહેલા પણ જામનગરની એક સોસાયટીમાં ક્ષત્રિય મહિલાઓએ વિરોધ કર્યો હતો.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *