સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સ્ત્રીની ધરપકડ કરી શકાય નહીં
India news

સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સ્ત્રીની ધરપકડ કરી શકાય નહીં

Views: 31
2 0
Spread the love

Read Time:43 Second

સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સ્ત્રીની ધરપકડ કરી શકાય નહીં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CRPC) 1973ની કલમ 46(4) મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ દ્વારા કોઈ મહિલાની ધરપકડ કરી શકાતી નથી. આ સિવાય પણ એક મહિલા અપરાધીની ધરપકડ એક મહિલા પોલીસ કર્મચારી દ્વારા જ કરવામાં આવશે. એક પુરુષ પોલીસ અધિકારી મહિલાને સ્પર્શ પણ કરી શકતો નથી. ભારતીય કાયદા મુજબ તેમ કરવાની મનાઈ છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *