અમદાવાદના એક કાફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર અપાયું, કોર્પોરેશને ₹5 હજારનો દંડ ફટકાર્યો
Ahmedabad news

અમદાવાદના એક કાફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર અપાયું, કોર્પોરેશને ₹5 હજારનો દંડ ફટકાર્યો

Views: 23
2 0
Spread the love

Read Time:56 Second

અમદાવાદના એક કાફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર અપાયું, કોર્પોરેશને ₹5 હજારનો દંડ ફટકાર્યો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના મોકા કાફેમાં ઓર્ડર કરાયેલા વેજ બર્ગરના બદલે ગ્રાહક યુવતીઓને નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાફેને 5 હજારનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક વિતાસ્તા વ્યાસે જણાવ્યું કે, “મારી બે મિત્રોએ બર્ગર ખાધું ત્યારે ખ્યાલ આવ્યો કે આ નોનવેજ છે.” તેણીએ વધુમાં કહ્યું કે, રકઝક બાદ કાફે મેનેજરે તેમનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *