48 કલાકમાં ઇઝરાયેલ પર ત્રાટકવાની ઇરાનની તૈયારી
Breaking news

48 કલાકમાં ઇઝરાયેલ પર ત્રાટકવાની ઇરાનની તૈયારી

Views: 28
2 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

ઇરાનના સુપ્રીમ લીડરના સલાહકારને ટાંકીને અમેરિકન અખબારે કરેલા દાવાથી ખળભળાટ

સિરિયામાં દૂતાવાસ પર હુમલાનો બદલો લેવા ઇરાન મક્કમ: હાલમાં હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયેલ પર વધુ એક મુસ્લિમ દેશ ઇરાન દ્વારા હુમલાનો ખતરો છે. છેલ્લાં એક મહિનાથી આ યુદ્ધ માટેની તૈયારી ચાલી રહી હોવાનો અહેવાલ છે અને ઇરાન આજકાલમાં જ હુમલો કરી શકે છે. ઇરાનની નેતાગીરીને ટાંકીને અપાયેલા એક અહેવાલમાં આ ઘટસ્ફોટ કરાયો છે. જોકે ઇઝરાયેલે પણ હુમલાનો સામનો કરવા તૈયારી કરી લીધી છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની સંભાવના નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે ઇરાની નેતાને ટાંકતાં અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયેલ પર સીધા હુમલા અગાઉ ઇરાન રાજકીય જોખમની ચકાસણી કરી રહ્યું છે.

અહેવાલો મુજબ ઇરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખેમેનઇના એક સલાહકારે જણાવ્યું હતું કે ‘ઇરાનના સુપ્રીમ લીડર સામે હુમલાની યોજના તૈયાર છે અને તેઓ રાજકીય જોખમની ચકાસણી કરી રહ્યા છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *