રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી
Breaking news

રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી

Views: 23
1 0
Spread the love

Read Time:1 Minute, 29 Second

રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી નેટ ફ્લિક્સે રૂ. 100 કરોડમાં ઓટીટી રાઇટ્સ ખરીદ્યાની અટકળો અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ વ્યવસ્ત છે. ડાયરેક્ટર સુકુમાર 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં મોટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે. જોકે, ફિલ્મને ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે. નવા રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સે છ મિનિટનાના સીનને શૂટિંગ કરવા માટે લગભગ 60 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે અને આ સીનને પૂરો કરવામાં લગભગ 30 દિવસનો સમય લાગ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે આ સીનમાં ગંગમ્મા, જથારા અને એક લડાઈને દેખાડાઈ છે.આ દરમિયાન એવા પણ અહેવાલ છે કે ‘પુષ્પા 2’નું બજેટ રૂપિયા 500 કરોડ છે. નિર્માતાઓએ વિશ્વભરના મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી-સીરીઝને રુપિયા 60 કરોડમાં વેચી દીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટારે તેલુગુ સેટેલાઇટ્સ પણ ખરીદી લીધા છે.

#Pushpa2 #AlluArjun #Sukumar #BoxOfficeBuzz #BigBudgetFilms

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *