અમદાવાદમાં ભાજપના મહિલા સંમેલનમાં દિવાલ ધરાશાયી થતા 7થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ
Ahmedabad news Blog

અમદાવાદમાં ભાજપના મહિલા સંમેલનમાં દિવાલ ધરાશાયી થતા 7થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ

Views: 31
1 0
Spread the love

Read Time:53 Second

અમદાવાદમાં ભાજપના મહિલા સંમેલનમાં દિવાલ ધરાશાયી થતા 7થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે શનિવારે ભાજપના મહિલા કાર્યકર્તાઓના સંમેલન દરમિયાન પિકનિક હાઉસની દિવાલ ધરાશાયી થતા 7થી વધુ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થઈ. શહેર ભાજપ મહામંત્રીએ કહ્યું, “કોર્પોરેશનનાં ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી પસાર થતું હતુ. જે અચાનક દીવાલ સાથે અથડાતા દિવાલ ધરાશાયી થઈ છે.” તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *