વિજયવાડામાં રોડ શો દરમિયાન પથ્થરમારો થતા આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી ઘાયલ થયા
Blog

વિજયવાડામાં રોડ શો દરમિયાન પથ્થરમારો થતા આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી ઘાયલ થયા

Views: 23
0 0
Spread the love

Read Time:45 Second

વિજયવાડામાં રોડ શો દરમિયાન પથ્થરમારો થતા આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી ઘાયલ થયા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ઉપર શનિવારે વિજયવાડામાં ચૂંટણીનો પ્રચાર કરતી વખતે એક અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કરતા તેઓ ઘાયલ થયા છે. સીએમ જગન મોહન રેડ્ડીને ડાબી આંખની ભમર ઉપર ઈજા થઇ છે, જેની એક તસ્વીર ઓનલાઈન સામે આવી છે. વાયએસઆરસીપી ધારાસભ્ય વેલમપલ્લી શ્રીનિવાસ રાવને પણ ડાબી આંખના ભાગે ઈજા થઈ છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *