દેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ પોલીસ
Ahmedabad news

દેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ પોલીસ

Views: 33
2 0
Spread the love

Read Time:3 Minute, 52 Second

દેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસપોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન ની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન. ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે હોન્ડા કંપનીની જાઝ મોડલની ગાડી નંબર GJ.01.KE.7286 માં જેની કિ.રૂ. ૩,૨૦,૦૦૦/- તેમાં દેશીદારૂ જથ્થો ૧૧૮૮ લીટર કિ.રૂ.૨૩,૭૬૦/- નો તથા બે મોબાઇલ ફોન જેની કંમત રૂ.૨૫,૦૦૦/- તથા રોકડ રૂ.૭૨૦/- સાથે કુલ્લે રૂ.૩,૬૯,૪૮૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોકત દેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરીઆગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીઓનું નામ,સરનામું:-

(૧) સચિન મુળજીભાઇ વાઘેલા ઉ.વ.૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.મ.નં.એ/૬ નમ્ર એપાર્ટમેન્ટ ઇશાનંદ સોસાયટીની બાજુમાં રામોલ-સીટીએમ રોડ રામોલ અમદાવાદ શહેરનં.

(૨) રાજેશભાઇ ઉર્ફે રાજુ બાબુભાઇ પટેલ ઉ.વ.૪૧ ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે.૧૭/૫૨૫ પંચ રત્ન ઔડાના મકાનમાં રીલાયન્સપેટ્રોલ પંપના પાછળના ભાગે રામોલ હાઇવે રોડ રામોલ અમદાવાદ શહેર

વોન્ટેડ આરોપીઓ-(૧) ઇકબાલહુસૈન ઉર્ફે બાલો મહોમ્મદહુસૈન શેખ રહે.લીલા ફ્લેટ સરકીવાડ રંગીલા ચોક પાસે શાહપુર અમદાવાદ શહેર

(૨) પાર્થભાઈ વિંછી રહે.વન શોટ પાન પાર્લની સામેની ગલીમાં હાટકેશ્વર બસ ડેપોની બાજુમાં હાટકેશ્વર અમદાવાદ શહેર

કબ્જે કરેલ મુદ્દામાલ:-હોન્ડા કંપનીની જાઝ મોડલની ગાડી નંબર GJ.01.KE.7286 માં જેની કિ.રૂ. ૩,૨૦,000/- તેમાં દેશી દારૂ ૧૧૮૮લીટર કિ.રૂ.૨૩,૭૬૦/- નો તથા બે મોબાઇલ ફોન જેની કંમત રૂ.૨૫,૦૦૦/- તથા રોકડ રૂ.૭૨૦/- સાથે કુલ્લે રૂ.૩,૬૯,૪૮૦/- ના મુદ્દામાલ

બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-

(૧) અ.હે.કો જયકિશનરાય હર્ષદરાય

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- …. (૧) પોલીસ ઇન્સપેકટર આઇ.એન.ધાસુરા (૨) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ. ( ૩) એ.એસ.આઇ પ્રકાશભાઇ છપ્પનભાઇ (૪) એ.એસ.આઇ અરવિંદકુમાર માનાભાઇ (૫) અ.હે.કો સુરેશભાઇ સોનજીભાઇ (૬) અ.હે.કો જયકિશનરાય હર્ષદરાય (૭) અ.પો.કો નરેશભાઇ નાગજીભાઇ (૮) અ.પો.કો વિશાલકુમાર માવજીભાઇ (૯) અ.પો.કો.જગદિશભાઇ દેવશીભાઇ. (૧૦) અ.પો.કો પ્રતિકકુમાર નંદલાલ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *