ગોઝારો અકસ્માત, 10ના મોત
Ahmedabad news

ગોઝારો અકસ્માત, 10ના મોત

Views: 23
2 0
Spread the love

Read Time:47 Second

ગોઝારો અકસ્માત, 10ના મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડીયાદ નજીક ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. વડોદરાથી અમદાવાદ આવી રહેલી કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત થયા છે. રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરતા 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોના નામ કે સરનામા વિશે કોઇ માહિતી સામે આવી નથી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *