વડોદરા એક્સપ્રેસ-વે પરથી લાકડાના બોક્સની આડમાં લઇ જવાતો ₹3.50 લાખનો દારૂ ઝડપાયો, બે શખ્સની અટકાયત
Vadodra

વડોદરા એક્સપ્રેસ-વે પરથી લાકડાના બોક્સની આડમાં લઇ જવાતો ₹3.50 લાખનો દારૂ ઝડપાયો, બે શખ્સની અટકાયત

Views: 34
1 0
Spread the love

Read Time:54 Second

વડોદરા એક્સપ્રેસ-વે પરથી લાકડાના બોક્સની આડમાં લઇ જવાતો ₹3.50 લાખનો દારૂ ઝડપાયો, બે શખ્સની અટકાયત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે, “વડોદરા એક્સપ્રેસ-વે ઉપર આજોડ ગામની સીમમાંથી ટ્રકમાં લઈ જવાતા ₹3.50 લાખની કિંમતના દારૂના જથ્થા સહીત ટ્રક ચાલક અનીશ સીરદાર મેવ અને ક્લિનર સમયદ્દીન મેવને ઝડપી પડાયા છે.” વધુમાં કહ્યું કે, બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન લાકડાના બોક્સમાંથી દારૂની 2,045 બોટલ, ટ્રક અને મોબાઇલ સહીત ₹57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *